ઘણા મિત્રો કેટલાક સમયથી નવા વર્ષના સુધારા સાથેના ઇન્કમટેક્ષ કેલ્ક્યુલેટર ની રાહ જોઇ રહ્યા હતા. તો અહી વર્ષ 2014-15 માટેનું INCOME TAX CALCULATOR શ્રૃતિ ફોન્ટ તેમજ એલ.એમ.જી. ફોન્ટ માટેનું રજુ કરી રહ્યો છું તો જો આપ આપનો ટેક્ષ ગણતરી કરવા માગતા હોય તો નીચેની લીંક પર ક્લીક કરો.